- નડિયાદનગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશન સંતરામ રોડ, ડુમરાલ ટાવર પાસે, નડિયાદ -૧ ખાતે આવેલ છે જેમાં ૧-ડીવીઝનલ ફાયર ઓફિસર, ૧-સ્ટેશન ફાયર ઓફિસર, ૧-ફાયર વાયરલેસ ઓફિસર, ૧-લીડીંગ ફાયરમેન, ૦૬-ફાયરમેન કમ ડ્રાયવર,૦૭ –ડ્રાયવર કમ પંપ ઓપરેટરનો સ્ટાફ છે તથા ફાયર અને બચાવની કામગીરી માટેના જુદા જુદા વાહનો રાખવામાં આવેલ છે.
- ફાયર ટીમ ધ્વારા નડિયાદ ફાયર સ્ટેશન જીલ્લાનું વડુંમથક હોવાથી નડિયાદ નગરપાલિકાનો વિસ્તાર તેમજ જીલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ફાયરકોલ, રેસ્ક્યુ કોલ, એનિમલ બચાવકોલ તેમજ અન્ય કુદરતી આપત્તિ જેવી કે પુર, વાવાઝોડું, ધરતી કંપમાં સેવા આપવામાં આવે છે.
- ફાયર ટીમ ધ્વારા ફાયર સેફટી બાબતે જનજાગૃતિ લાવવા સ્કૂલ, કોલેજ, સોસાયટી તથા ગામડાઓમાં ફાયર સેફટીની ટ્રેનીંગ અને મોકડ્રીલ નું આયોજન પણ કરવામાં આવે છે.
ઈમરજન્સી(ટોલ ફ્રી) નં. : ૧૦૧
કંટ્રોલ રૂમ નંબર : ૦૨૬૮-૨૫૬૪૧૦૧, ૦૨૬૮-૨૫૫૦૧૦૬, ૦૨૬૮-૨૫૬૦૧૦૧
ફાયર બ્રિગેડ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની યાદી તથા ટેલીફોન નંબર
ક્રમ |
નામ |
હોદ્દો |
નંબર |
૧ | દિક્ષીતભાઈ વી. પટેલ | ડીવીઝનલ ફાયર ઓફિસર | ૯૮૭૯૨૫૩૪૪૦ |
૨ | ચિરાગભાઈ પી. ગઢવી | સ્ટેશન ફાયર ઓફિસર | ૯૮૨૪૮૨૬૯૯૪ |
૩ | જયકુમાર એસ. ગાંધી | ફાયર વાયરલેસ ઓફિસર | ૯૭૩૭૩૫૩૪૧૭ |
૪ | પંકજભાઈ આર. ભરવાડ | લીડીંગ ફાયરમેન | ૯૮૨૪૩૮૩૯૪૦ |
૫ | નિલેશભાઈ સી. પ્રજાપતિ | ડ્રાઈવર કમ પંપ ઓપરેટર | ૯૪૨૭૮૫૫૧૦૩ |
૬ | રાકેશભાઈ આર. શર્મા | ડ્રાઈવર કમ પંપ ઓપરેટર | ૯૦૧૬૭૯૫૪૯૯ |
૭ | અશોકભાઈ આર. શર્મા | ડ્રાઈવર કમ પંપ ઓપરેટર | ૯૪૨૭૦૮૪૫૧૫ |
૮ | હેમંતભાઈ કે. શર્મા | ડ્રાઈવર | ૯૯૯૮૮૫૫૦૧૬ |
૯ | રંગ્બહાદ્દુર એસ. ગુરખા | ડ્રાઈવર | ૯૧૦૬૩૪૧૦૪૧ |
૧૦ | રણજીતભાઈ આર. ચાવડા | ડ્રાઈવર | ૯૭૨૩૭૫૭૩૦૨ |
૧૧ | સુનિલભાઈ જે. વાઘેલા | ડ્રાઈવર | ૯૯૯૮૨૮૦૨૩૦ |
૧૨ | ભરતભાઈ વી. બારોટ | ફાયરમેન | ૯૭૭૩૦૯૨૩૪૩ |
૧૩ | કોલઇપ્રસાદ આર. કોળી | ફાયરમેન કમ ડ્રાયવર | ૯૯૭૯૨૮૩૨૩૫ |
૧૪ | મહેશભાઈ એ. દલવાડી | ફાયરમેન કમ ડ્રાયવર | ૯૪૨૯૬૫૮૧૦૧ |
૧૫ | જયેશભાઈ એસ. કા.પટેલ | ફાયરમેન | ૮૩૦૬૭૦૧૨૧૨ |
૧૬ | અમિતભાઈ કે. રાય | ફાયરમેન | ૮૩૨૦૫૮૩૬૧૦ |
૧૭ | અક્ષયભાઈ વી. દલવાડી | ફાયરમેન | ૯૯૧૩૬૧૪૯૦૦ |
ફાયર બ્રિગેડના વાહનોની માહિતી
ક્રમ |
વાહન નં |
|
૧ | GJ-07-UU-4605 | વોટર બાઉઝર |
૨ | GJ-07-UU-4606 | વોટર બાઉઝર |
૩ | GJ-07-G-9148 | વોટર બાઉઝર |
૪ | GJ-18-GB-6049 | વોટર બાઉઝર |
૫ | GJ-07-UU-4730 | મીની ફાયર ટેન્ડર |
૬ | GJ-07-G-9147 | મીની ફાયર ટેન્ડર |
૭ | GJ-07-G-0786 | ફાયર બુલેટ |
૮ | GJ-18-G-7895 | ફાયર બુલેટ |
૯ | GJ-18-G-7896 | ફાયર બુલેટ |
૧૦ | GJ-07-G-9140 | એમ્બ્યુલન્સ કાર |
૧૧ | GJ-07-GA-0922 | એમ્બ્યુલન્સ કાર |
૧૨ | GJ-18-GB-3169 | યોદ્ધા |