ભૂગર્ભ ગટર યોજના

શાખાનો મુખ્ય હેતુ :- ડ્રેનેજ વહન (ડ્રેનેજ ને લગતી સાફ-સફાઈ) ની કામગીરી યાંત્રિક સાધનો દ્વારા કરાવવા માં આવે છે.

ભૂગર્ભ ગટર ના ઇન્ચાર્જ ઈજનેર શ્રી

મોબાઈલ નંબર

શ્રી ચંદ્રેશભાઈ ગાંધી ૯૮૭૯૧૦૪૩૯૬

ભૂગર્ભ ગટર લગત આવતી ફરીયાદો નું નિવારણ કરનારનું નામ / મોબાઈલ નંબર

અનુ.

કર્મચારી નું નામ

હોદ્દો

મો.નંબર

કમલેશભાઈ આર. રબારી વાલ્વમેન ૯૮૨૪૯૮૪૦૪૧
વિજયભાઈ ચૌહાણ વાલ્વમેન ૯૪૨૯૧૮૪૧૫૧

ભૂગર્ભ ગટરના કનેક્શન ના દર (ફી) ની વિગત

અનુ.

વિગત

કનેક્શન ફી

વેપારી ધોરણ (બીન રહેણાંક) ૧૧૦૦
હોસ્પીટલ, બોર્ડીગ, લોઝ, હોટલ, મીલ ૧૧૦૦૦
સરકારી, અર્ધસરકારી, ઓફીસો, સહકારી સંસ્થા, ટ્રસ્ટો ૧૧૦૦૦
જી.આઈ.ડી.સી, આઈસ ફેક્ટરી, સર્વીસ સ્ટેશન ૧૧૦૦
રહેણાંક ૧૧૦૦