સેનેટરી વિભાગ

“ સ્વચ્છ મારૂ નડીઆદ નિરોગી મારૂ નડીઆદ”

મયંકભાઈ દેસાઈ (ચીફ સેનેટરી ઈન્સપેક્ટરશ્રી) મોબાઈલ નંબર: ૯૯૭૯૯૭૪૯૭૪
યોગેશ રાવ (MIS/IT Expert) મોબાઈલ નંબર: ૭૦૬૯૮ ૦૦૭૭૬

સેનેટરી વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ
  • સેનેટરી શાખા દ્વારા નડીઆદ શહેરની સુખાકારી ધ્યાને લઈ નિયમીત સવાર સાંજ સફાઈ કરાવવામાં આવે છે. તેમજ નગરપાલિકાના ટ્રીપર, છોટા હાથી, ટ્રેક્ટર, લોડરતથા નાની શેરીઓમાં હાથ લારીઓ મારફ્તે ડોર ટુ ડોર કલેક્શન કરી કચરો લેવામાં આવે છે.
  • સેનેટરી વિભાગ દ્વારા શહેરના જાહેર રસ્તાઓની સફાઈ કરાવવામાં આવે છે.
  • નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની સિઝન દરમિયાન શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવવામાં આવે છે.
  • સેનેટરી વિભાગ દ્વારા શહેરીજનો ની ટેલિફોનીક ગંદકી બાબતની ફરીયાદો જેવી કે કચરા નિકાલની ફરીયાદ, મૃત્યુ થયેલ પ્રાણીના નિકાલની ફરીયાદનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.
  • સેનેટરી વિભાગ દ્વારા કોવીડ-૧૯ની મહામારીમાં શહેરીજનોમાં રોગચાળો ન ફેલાય તે માટે સેનેટાઈઝેશન ની કામગીરી, સોશિયલ ડિસ્ટસીંગ જાળવવાની કામગીરી, કોવીડ-૧૯ ના દર્દીઓનો કચરો ડોર ટુ ડોર કલેક્શન કરવાની કામગીરી કરાવવામાં આવેલ હતી.
  • શહેરના નાગરીકોમાં સ્વચ્છતા બાબતે લોક જાગૃત્તિ લાવવા માટે ડોર ટુ ડોર કલેક્શન ટ્રીપર પર સ્વચ્છતા બાબતની ઓડીયો ક્લિપ બનાવીને ઝીંગલ વગાડવામાં આવે છે.
  • શહેરીજનો ના ઘરે એકઠો થતો કચરો જેવો કે ભીનો સૂકો કચરો અલગ અલગ રાખવા માટે નગરપાલિકા દ્વારા ભીના કચરા માટે લીલા રંગની તેમજ સૂકા કચરા માટે વાદળી રંગની ડસ્ટબીન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.
  • નડીઆદ શહેરની જનતાને પ્રોત્સાહિત કરવા સ્વચ્છતા માટેના જુદી જુદી સાઈઝના બેનર તથા હોર્ડિંગ બનાવી તમામ વોર્ડમાં લગાવવામાં આવે છે.
સેનેટરી વિભાગ દ્વારા બાયલોઝ મુજબ કરવામાં આવતી કાર્યવાહી
  • નડીઆદ નગરપાલિકા વિસ્તારમાં ૧૨૦mm માઈક્રોન થી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટીક બેગો પર પ્રતિબંધ ફરમાવામાં આવેલ છે. જો આવી પ્રતિબંધીત વસ્તુંનું વેચાણ કરતા પકડાય તેવા વેપારીઓને પ્લાસ્ટીક બાયલોઝ મુજબ દંડનીય / પ્લાસ્ટીક જપ્તી કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
  • નડીઆદ નગરપાલિકા વિસ્તારના સેનીટેશન વોર્ડના જાહેર રસ્તાઓપર છુટ્ટો કચરો નાંખીને ગંદકી કરતા ઈસમો ને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સેનેટરી સુપરવાઈઝર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.
સેનેટરી વિભાગના સેનીટેશન વોર્ડ

અ.નં.

વોર્ડનંબર

વોર્ડ સેનેટરી સુપરવાઈઝર cઈન્સ્પેક્ટરનું નામ

મોબાઈલ નંબર

1+9 રાજેશ મકવાણા ૯૦૩૩૮૮૧૨૪૨
1+9 સમીર રાવ
1+9 ગોપાલ તળપદા ૮૯૮૦૬૨૨૯૧૬
2+3+4 જીતેશ સોલંકી ૯૧૫૭૭૯૧૬૫૭
2+3+4 જીતુંપરમાર ૯૯૭૯૪૩૦૬૮૧
5+6+7 નરેન્દ્ર વાઘેલા ૭૦૧૬૮૨૦૮૧૨
5+6+7 પંકેશ વાઘેલા ૮૩૨૦૫૯૧૯૯૯
6+7 અજય પરમાર
7 મહેશરબારી ૯૦૩૩૧૮૧૮૮૮
૧૦ 7 ઝુનેદ શેખ ૮૪૬૯૪૭૧૪૨૪
૧૧ 8 હિતેશ સોલંકી ૯૯૨૫૬૧૪૫૪૫
૧૨ 8 રાજુભાઈ પટેલ ૯૮૭૯૧૦૪૩૯૫
૧૩ 10+11 દેવેન્દ્રભાઈ પટેલ ૭૬૦૦૯૮૧૨૮૧
૧૪ 10+11 અંકીતભાઈ પરમાર ૮૪૦૧૧૩૮૮૮૮
૧૫ 10+11 મનીષસોલંકી ૮૧૬૦૧૬૧૯૩૩
૧૬ 12+13 રજ્જાક શેખ ૭૯૮૪૩૦૮૫૮૯
૧૭ 12+13 તૃષાર તળપદા ૬૩૫૧૪૯૮૦૦૬
૧૮ 12+13 નીલેશ રબારી ૬૩૫૫૦૦૬૨૦૧
૧૯ પંકજ વાઘેલા ૯૭૨૫૬૭૪૮૦૬