નડીઆદની વિશિષ્ટતાઓ

  • લોખંડીપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મ સ્થળ
  • સાહિત્યકારો ની ભૂમિ
  • ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મ તથા કર્મ ભૂમિ
  • ખેડા સત્યાગ્રહ નું મુખ્ય મથક (હિંદુઅનાથ આશ્રમ)
શૈક્ષણિકક્ષેત્ર
  • સ્પોર્ટસ હોસ્ટેલ
  • ડીમ યુનીવર્સીટી – ડી.ડી આઈ.ટી. એન્જીનીયરીંગ, ડેન્ટલ અને ફાર્મસી કોલેજ
  • સંસ્કૃત પ્રાથમિક શાળા, બ્રહ્મષી સંસ્કાર ધામ
  • જે.એસ. આયુર્વેદિક મહા વિદ્યાલય
  • આઈ.ટી.પટેલ કોમર્સ કોલેજ
  • ટી.જે.પટેલ કોમર્સ કોલેજ (અંગ્રેજી)
  • સી.બી.પટેલ આર્ટસ કોલેજ
  • સાયન્સ કોલેજ
  • સુરજબા મહિલા આર્ટસ
  • વિ.એમ.ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ
  • ધર્મસિંહ દેસાઈ યુનીવર્સીટી
  • ધર્મસિંહ દેસાઈ કોમર્સ કોલેજ
  • જે એન્ડ જે સાયન્સ કોલેજ
  • શારદામંદિર સ્કુલ
  • ડી.પી. દેસાઈ સ્કુલ
  • સ્વામી વિવેકાનંદ સ્કુલ
  • પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ
  • નોલેજસ્કુલ
ઔધોગિક ક્ષેત્ર
  • મફતલાલ મિલ
  • જી.આઈ.ડી.સી.
ધાર્મિકસ્થળો
  • સંતરામ મંદિર
  • માઈ મંદિર
  • અંબા આશ્રમ
  • હરિઓમ આશ્રમ
  • અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ મંદિર કોલેજ રોડ,
  • ભૈરવ મંદિર
  • શ્રીમદ રામચંદ્ર આશ્રમ
  • નારાયણ દેવ મંદિર
  • સ્મૃતિ મંદિર (અમદાવાદી બજાર)
  • જલારામ મંદિર (કપડવંજ રોડ)
  • સાઈ બાબા મંદિર (ડાકોરરોડ)
મેડીકલ ક્ષેત્ર
  • કીડની હોસ્પિટલ
  • આયુર્વેદિક હોસ્પિટલ
  • મહા ગુજરાત હોસ્પિટલ
  • ડી.ડી.એમ. હાર્ટ ઇન્સ્ટીટ્યુટ
  • એન.ડી. દેસાઈ હોસ્પિટલ (કોલેજરોડ)
  • સિવિલ હોસ્પિટલ