સ્ટ્રીટ લાઈટ શાખાનો મુખ્ય ઉદ્દેશ મ્યુનિસિપલ હદની તમામ જાહેર જનતાને સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવાનો છે. સ્ટ્રીટ લાઈટ એ આવશ્યક સેવાને લગતી કામગીરી છે. હાલમાં નડીઆદ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હદમાં સમાવેશ તમામ પ્રાઈવેટ સોસાયટીની સ્ટ્રીટ લાઈટોનું મરામત, નિભાવણી કરવામાં આવે છે.
જાહેર રોડની સ્ટ્રીટ લાઈટની ફરીયાદ નોંધાવવાનો સંપર્ક નંબર
ટોલ ફ્રી નંબર:- ૧૮૦૦ ૧૮૦ ૩૫૮૦
મો.નં- (૦૨૬૮) ૨૫૫૦૬૦૬
આકસ્મીક સમયમાં સ્ટ્રીટલાઈટ કર્મચારીનો સંપર્ક માટે
કર્મચારીનું નામ |
હોદ્દો |
કર્મચારીના કામનો વિસ્તાર |
મોબાઈલ નંબર |
શ્રી સુનીલભાઈ રાઠોડ | સ્ટ્રીટ લાઈટ એન્જી. | નડીઆદ શહેરના તમામ ૧ થી ૧૩ વોર્ડ |
૮૧૨૮૫૭૨૭૨૭ |
શ્રી ધ્રુવ પટેલ | સુપરવાઈઝર | ૯૪૨૯૬૬૮૮૪૪ | |
શ્રી મનોજ પટેલ | વાયરમેન | ૮૭૮૦૮૨૨૦૭૧ | |
શ્રી દેવ રાવ | વાયરમેન | ૯૭૧૨૫૪૧૫૮૦ | |
શ્રી સુધીર ભાવસાર | વાયરમેન | ૮૩૨૦૮૫૨૪૪૭ |