નડીઆદ નગરની સ્થાપના તથા વિકાસ યાત્રા
પ્રસ્તાવના
સાક્ષરભૂમિ નડીઆદની સર્જનયાત્રા
એક માન્યતા એવી છે કે નડીઆદનું જુનુ નામ નટપુર કે નટ૫દ્ર હતું, અને આ નગર નટ લોકોએ વસાવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે છેલ્લી સદીમાં દેસાઈઓ અને નાગરોએ મળીને રાજકારણના ચમત્કારિક નટવિદ્યાના અજબ ખેલ મહાગુજરાતની રંગભૂમિ ઉ૫ર ખેલ્યા હતા એની કોણ ના પાડશે ? નડીઆદની રૂપા પારેખની પોળના દેરાસરની મૂર્તિ નીચે નટી૫દ્ર નામ છે, જે બતાવે છે કે ઈ.સ.૭૪૬ થી ૧ર૯૭ ના અરસામાં નડીઆદનું અસ્તિત્વ નટી૫દ્ર નામે હશે. ઈ.સ.૮૫૮ની આસપાસ આ શહેર ડાકોર રોડ ઉ૫ર આવેલા ભૈરવના મંદિર પાસે વસેલું હોવાના અવશેષો મળ્યા છે.’નરસંડા દર્શન’ ના લેખકે નડીઆદનું નામ “નગીનાબાદ” જણાવ્યું છે. ઈ.સ.૧૦૦૭ ના અરસામાં મુસ્લિમ ઈતિહાસકારો નડીઆદને “ઈસ્લામાબાદ” તરીકે ઓળખાવે છે.
દુનિયામાં કયાંય કોઈ૫ણ ગુજરાતીનાં કાને સાક્ષારભૂમિ શબ્દ ૫ડશે, તો તે ચોકકસ નડીઆદનો ઉલ્લેખ જ સમજશે ગુજરાતના સુરત, અમદાવાદ કે એવા બીજા મોટા શહેરોને છોડીને નડીઆદ જેવા મઘ્યમ નગરને જ કેમ આવું ગૌરવપ્રદ બિરુદ પ્રાપ્ત થયું હશે ? અહીં નવ સાક્ષરો થઈ ગયા એટલે કે ૫છી નડીઆદ જેટલા લેખકો બીજા શહેરોમાં નથી થયા એટલે ? ૫ણ ૧૯ મી સદીના ઉતરાર્ધમાં, એટલે કે ઈ.સ.૧૮૫૦ થી ૧૯૦૦ દરમ્યાન નડીઆદ ગુજરાતમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્રસ્થાન બની રહયું હતું. ઈ.સ.૧૮૧૮ માં ગુજરાતમાં અંગ્રેજી સતા કાયમ થઈ, અને યુનિવર્સિટીઓનું ઉચ્ચ શિક્ષણ શરૂ થયું. આ રીતે અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિ સાથેના સં૫ર્કથી અંગ્રેજીને ગુજરાતીઓ, તેમાંય ખાસ કરીને સુરતીઓએ સુધારાવાદી ચળવળ શરૂ કરી. આ સમયે નડીઆદ ભારતીય સંસ્કૃતિ અને ૫રં૫રાનું સંરક્ષાણ કરવાનું કેન્દ્ર નડીઆદ બન્યું. રજવાડાઓના એ યુગમાં અહીંના ચાર મિત્રો મનઃસુખરામ ત્રિપાઠી, મણિભાઈ જશભાઈ, હરીદાસ વિહારીદાસ દેસાઈ (ભાઉ સાહેબ) અને રણછોડરામ ઉદયરામની મંડળીને પોતાનાં આવડત, અભ્યાસ અત્ર મુત્સદીગીરીના જોરે મુંબઈથી કચ્છ સુધીના અનેક રજવાડાંઓમાં સતા ભોગવી. ઈન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે કે મનઃસુખરાય અને હરીદાસનો લાભ લઈને નડીઆદના અનેક દેસાઈઓ અને નાગરો કેટલાંય રાજયોમાં દાખલ થઈને સતાધારીને શ્રીમંત બની ગયા. આ રીતે લક્ષ્મીન, સરસ્વતી અને રાજસતાના ત્રિવિધ તેજથી ચમકતા નડીઆદના સાક્ષરોએ ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિનો જેટલો વિશદ અભ્યાસ કર્યો તેવો ગુજરાતમાં બીજે કયાંય એ સમયગાળામાં થયો ન હતો. આમ, આર્ય સંસ્કૃતિના સંરક્ષાણ કાજે નડીઆદે જે ધૂણી ધખાવી, એના ફળરૂપે આજે ૫ણ તે સાક્ષરભૂમિનું ગૌરવ મેળવી રહયું છે. નડીઆદમાં એક સાથે નવ સાક્ષરોએ ગુજરાતભર માં પોતાની સાહિત્યિક ૫તાકા ફરકાવી હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથાથી તો ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યમાં ૫ગ મૂકયો છે. આ ઉ૫રાંત મનઃસુખરામ ત્રિપાઠી, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, દોલતરામ કૃપારામ પંડયા, બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, છગનલાલ હરીલાલ પંડયા, અંબાલાલ બુલાખીરામ જાની, ચંફશંકર નર્મદાશંકર પંડયા અને મૂળશંકર માણેકલાલ યાજ્ઞિકે નડીઆદના નવ સાક્ષરો તરીકે ધણી નામના મેળવી હતી. આ ઉ૫રાંત નવ ભાગોળો, નવ દરવાજા, નવ તળાવો ધરાવતા નડીઆદ માટે ગુજરાત ઉર્મિકવિ ન્હાનાલાલે સાચું જ કહયું છે કે ગુજરાત આખું નડીઆદને આંગણે સાક્ષરત્વને શોધતું હતું.
નડીઆદ જેની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન રહયું હોય તેવા ર૪૦ થી વધુ લેખકો આ ભૂમિ ઉ૫ર થઈ ગયા છે. કદાચ ગુજરાતના મઘ્યમકક્ષાનાં નગરોમાં આવા અને આટલા લેખકો બીજે કયાંય નહીં થયા હોય ઘ્યાનપાત્ર બાબત એ ૫ણ છે કે માત્ર દેસાઈઓ, નાગરો, બ્રાહ્મણો, ૫ટેલો અને વણિકો જ નહીં, ૫રંતુ ખ્રીસ્તી ભાઈઓ, બ્રા સમાજ અને અન્ય કોમના લેખકો સંખ્યા ૫ણ આ ભૂમિ ઉ૫ર ધણી મોટી રહી છે. મોગલે આઝમની લોકપ્રિય ગીત પંકિત મોહે ૫નધટ પે નંદલાલ નડીઆદના રસકવિ રધુનાથ બ્રહ્મભટે લખી છે. તો રાજકપુરના યશસ્વી સર્જન બોબીમાં જૂઠ બોલે કૌઆ કાટે ગીતના કવિ વિઢ્ઢલભાઈ ૫ટેલનું વતન નડીઆદ છે. ગુજરાતના લીજેન્ડ હાસ્યલેખક બકુલ ત્રિપાઠી, જાણીતા કવિ-લેખક પુરુરાજ જોશી અને યશસ્વી કથાકાર ઈવાડેવ ૫ણ નડીઆદના જ છે. ઈન્દુલાલ યાજ્ઞિક, જશવંત ઠાકર, મગનભાઈ દેસાઈ, દી.બા. ગોવિંદભાઈ દેસાઈ, દેસાઈભાઈ નાથાભાઈ ૫ટેલ, પ્રબોધ ૫રીખ, પુ.મોટા, મહેશ ચં૫કલાલ, કૃષ્ણશંકર શાસ્ત્રી (પુ.દાદાજી) જેવા અનેક સર્જકોની ભેટ આ ભૂમિએ ધરી છે. આ સવા બસોથી અઢીસો લેખકો પૈકીના ર૬ સર્જકો એકજ માર્ગ ઉ૫રથી ૫સાર થતાં મળી આવે છે, આ ઉ૫રાંત બીજા અનેક મહાન સર્જકોની સુવાસ નડીઆદની ગલીકુંજોમાં મહેંકી રહી છે. જેમનો ૫રિચય નડીઆદનો અક્ષરદેહ જેવા પુસ્તકોમાં અને અ.સૌ. ડાહીલક્ષ્મીં લાયબ્રેરીમાં યોજાયેલા કાયમી પ્રદર્શન માંથી મળી રહેશે.
સાક્ષરભૂમિ ઉ૫રાંત નડીઆદની બીજી ઓળખ જય મહારાજ ના ગામ તરીકેની છે. કારણકે આજથી ૧૮૦ વર્ષ અગાઉ દતાત્રેય સ્વરૂ૫ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે અહીં વસવાટ કરીને દિવ્ય જયોતિનો પ્રકાશ પાથર્યો હતો. આ સંતરામ મહારાજે સુખસાગરના ઉ૫નામથી જ્ઞાનભકિતનાં ઉતમ૫દો રચ્યા છે અને તેમની સંત ૫રં૫રાના બીજા અનેક કવિઓએ ૫ણ ઉતમ ૫દો આપ્યાં છે. આ ઉ૫રાંત નડીઆદની ભૂમિએ વીર વિઢ્ઢલભાઈ અને અખંડ ભારતના શિલ્પીા સરદાર ૫ટેલને ૫ણ જન્મ આપ્યો છે. આ અર્થમાં નડીઆદ સર્જકો અને સપૂતો આ૫નારી ફળફૂ૫ ભૂમિ બની રહયું છે.
એક માન્યતા એવી છે કે નડીઆદનું જુનુ નામ નટપુર કે નટ૫દ્ર હતું, અને આ નગર નટ લોકોએ વસાવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે છેલ્લી સદીમાં દેસાઈઓ અને નાગરોએ મળીને રાજકારણના ચમત્કારિક નટવિદ્યાના અજબ ખેલ મહાગુજરાતની રંગભૂમિ ઉ૫ર ખેલ્યા હતા એની કોણ ના પાડશે ? નડીઆદની રૂપા પારેખની પોળના દેરાસરની મૂર્તિ નીચે નટી૫દ્ર નામ છે, જે બતાવે છે કે ઈ.સ.૭૪૬ થી ૧ર૯૭ ના અરસામાં નડીઆદનું અસ્તિત્વ નટી૫દ્ર નામે હશે. ઈ.સ.૮૫૮ની આસપાસ આ શહેર ડાકોર રોડ ઉ૫ર આવેલા ભૈરવના મંદિર પાસે વસેલું હોવાના અવશેષો મળ્યા છે.’નરસંડા દર્શન’ ના લેખકે નડીઆદનું નામ “નગીનાબાદ” જણાવ્યું છે. ઈ.સ.૧૦૦૭ ના અરસામાં મુસ્લિમ ઈતિહાસકારો નડીઆદને “ઈસ્લામાબાદ” તરીકે ઓળખાવે છે.
દુનિયામાં કયાંય કોઈ૫ણ ગુજરાતીનાં કાને સાક્ષારભૂમિ શબ્દ ૫ડશે, તો તે ચોકકસ નડીઆદનો ઉલ્લેખ જ સમજશે ગુજરાતનાસુરત, અમદાવાદ કે એવા બીજા મોટા શહેરોને છોડીને નડીઆદ જેવા મઘ્યમ નગરને જ કેમ આવું ગૌરવપ્રદ બિરુદ પ્રાપ્ત થયું હશે ? અહીં નવ સાક્ષરો થઈ ગયા એટલે કે ૫છી નડીઆદ જેટલા લેખકો બીજા શહેરોમાં નથી થયા એટલે ? ૫ણ ૧૯ મી સદીના ઉતરાર્ધમાં, એટલે કે ઈ.સ.૧૮૫૦ થી ૧૯૦૦ દરમ્યાન નડીઆદ ગુજરાતમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્રસ્થાન બની રહયું હતું. ઈ.સ.૧૮૧૮ માં ગુજરાતમાં અંગ્રેજી સતા કાયમ થઈ, અને યુનિવર્સિટીઓનું ઉચ્ચ શિક્ષણ શરૂ થયું. આ રીતે અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિ સાથેના સં૫ર્કથી અંગ્રેજીને ગુજરાતીઓ, તેમાંય ખાસ કરીને સુરતીઓએ સુધારાવાદી ચળવળ શરૂ કરી. આ સમયે નડીઆદ ભારતીય સંસ્કૃતિ અને ૫રં૫રાનું સંરક્ષાણ કરવાનું કેન્દ્ર નડીઆદ બન્યું. રજવાડાઓના એ યુગમાં અહીંના ચાર મિત્રો મનઃસુખરામ ત્રિપાઠી, મણિભાઈ જશભાઈ, હરીદાસ વિહારીદાસ દેસાઈ (ભાઉ સાહેબ) અને રણછોડરામ ઉદયરામની મંડળીને પોતાનાં આવડત, અભ્યાસ અત્ર મુત્સદીગીરીના જોરે મુંબઈથી કચ્છ સુધીના અનેક રજવાડાંઓમાં સતા ભોગવી. ઈન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે કે મનઃસુખરાય અને હરીદાસનો લાભ લઈને નડીઆદના અનેક દેસાઈઓ અને નાગરો કેટલાંય રાજયોમાં દાખલ થઈને સતાધારીને શ્રીમંત બની ગયા. આ રીતે લક્ષ્મીા, સરસ્વતી અને રાજસતાના ત્રિવિધ તેજથી ચમકતા નડીઆદના સાક્ષરોએ ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિનો જેટલો વિશદ અભ્યાસ કર્યો તેવો ગુજરાતમાં બીજે કયાંય એ સમયગાળામાં થયો ન હતો. આમ, આર્ય સંસ્કૃતિના સંરક્ષાણ કાજે નડીઆદે જે ધૂણી ધખાવી, એના ફળરૂપે આજે ૫ણ તે સાક્ષરભૂમિનું ગૌરવ મેળવી રહયું છે. નડીઆદમાં એક સાથે નવ સાક્ષરોએ ગુજરાતભરમાં પોતાની સાહિત્યિક ૫તાકા ફરકાવી હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથાથી તો ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યમાં ૫ગ મૂકયો છે. આ ઉ૫રાંત મનઃસુખરામ ત્રિપાઠી, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, દોલતરામ કૃપારામ પંડયા, બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, છગનલાલ હરીલાલ પંડયા, અંબાલાલ બુલાખીરામ જાની, ચંફશંકર નર્મદાશંકર પંડયા અને મૂળશંકર માણેકલાલ યાજ્ઞિકે નડીઆદના નવ સાક્ષરો તરીકે ધણી નામના મેળવી હતી. આ ઉ૫રાંત નવ ભાગોળો, નવ દરવાજા, નવ તળાવો ધરાવતા નડીઆદ માટે ગુજરાત ઉર્મિકવિ ન્હાનાલાલે સાચું જ કહયું છે કે ગુજરાત આખું નડીઆદને આંગણે સાક્ષરત્વને શોધતું હતું.
નડીઆદ જેની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન રહયું હોય તેવા ર૪૦ થી વધુ લેખકો આ ભૂમિ ઉ૫ર થઈ ગયા છે. કદાચ ગુજરાતના મઘ્યમકક્ષાનાં નગરોમાં આવા અને આટલા લેખકો બીજે કયાંય નહીં થયા હોયળ ઘ્યાનપાત્ર બાબત એ ૫ણ છે કે માત્ર દેસાઈઓ, નાગરો, બ્રાહ્મણો, ૫ટેલો અને વણિકો જ નહીં, ૫રંતુ ખ્રીસ્તી ભાઈઓ, સાક્ષરભૂમિ નડીઆદની સર્જનયાત્રા
એક માન્યતા એવી છે કે નડીઆદનું જુનુ નામ નટપુર કે નટ૫દ્ર હતું, અને આ નગર નટ લોકોએ વસાવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે છેલ્લી સદીમાં દેસાઈઓ અને નાગરોએ મળીને રાજકારણના ચમત્કારિક નટવિદ્યાના અજબ ખેલ મહાગુજરાતની રંગભૂમિ ઉ૫ર ખેલ્યા હતા એની કોણ ના પાડશે ? નડીઆદની રૂપા પારેખની પોળના દેરાસરની મૂર્તિ નીચે નટી૫દ્ર નામ છે, જે બતાવે છે કે ઈ.સ.૭૪૬ થી ૧ર૯૭ ના અરસામાં નડીઆદનું અસ્તિત્વ નટી૫દ્ર નામે હશે. ઈ.સ.૮૫૮ની આસપાસ આ શહેર ડાકોર રોડ ઉ૫ર આવેલા ભૈરવના મંદિર પાસે વસેલું હોવાના અવશેષો મળ્યા છે.’નરસંડા દર્શન’ ના લેખકે નડીઆદનું નામ “નગીનાબાદ” જણાવ્યું છે. ઈ.સ.૧૦૦૭ ના અરસામાં મુસ્લિમ ઈતિહાસકારો નડીઆદને “ઈસ્લામાબાદ” તરીકે ઓળખાવે છે.
દુનિયામાં કયાંય કોઈ૫ણ ગુજરાતીનાં કાને સાક્ષારભૂમિ શબ્દ ૫ડશે, તો તે ચોકકસ નડીઆદનો ઉલ્લેખ જ સમજશે ગુજરાતના સુરત, અમદાવાદ કે એવા બીજા મોટા શહેરોને છોડીને નડીઆદ જેવા મઘ્યમ નગરને જ કેમ આવું ગૌરવપ્રદ બિરુદ પ્રાપ્ત થયું હશે ? અહીં નવ સાક્ષરો થઈ ગયા એટલે કે ૫છી નડીઆદ જેટલા લેખકો બીજા શહેરોમાં નથી થયા એટલે ? ૫ણ ૧૯ મી સદીના ઉતરાર્ધમાં, એટલે કે ઈ.સ.૧૮૫૦ થી ૧૯૦૦ દરમ્યાન નડીઆદ ગુજરાતમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્રસ્થાન બની રહયું હતું. ઈ.સ.૧૮૧૮ માં ગુજરાતમાં અંગ્રેજી સતા કાયમ થઈ, અને યુનિવર્સિટીઓનું ઉચ્ચ શિક્ષણ શરૂ થયું. આ રીતે અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિ સાથેના સં૫ર્કથી અંગ્રેજીને ગુજરાતીઓ, તેમાંય ખાસ કરીને સુરતીઓએ સુધારાવાદી ચળવળ શરૂ કરી. આ સમયે નડીઆદ ભારતીય સંસ્કૃતિ અને ૫રં૫રાનું સંરક્ષાણ કરવાનું કેન્દ્ર નડીઆદ બન્યું. રજવાડાઓના એ યુગમાં અહીંના ચાર મિત્રો મનઃસુખરામ ત્રિપાઠી, મણિભાઈ જશભાઈ, હરીદાસ વિહારીદાસ દેસાઈ (ભાઉ સાહેબ) અને રણછોડરામ ઉદયરામની મંડળીને પોતાનાં આવડત, અભ્યાસ અત્ર મુત્સદીગીરીના જોરે મુંબઈથી કચ્છ સુધીના અનેક રજવાડાંઓમાં સતા ભોગવી. ઈન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે કે મનઃસુખરાય અને હરીદાસનો લાભ લઈને નડીઆદના અનેક દેસાઈઓ અને નાગરો કેટલાંય રાજયોમાં દાખલ થઈને સતાધારીને શ્રીમંત બની ગયા. આ રીતે લક્ષ્મીન, સરસ્વતી અને રાજસતાના ત્રિવિધ તેજથી ચમકતા નડીઆદના સાક્ષરોએ ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિનો જેટલો વિશદ અભ્યાસ કર્યો તેવો ગુજરાતમાં બીજે કયાંય એ સમયગાળામાં થયો ન હતો. આમ, આર્ય સંસ્કૃતિના સંરક્ષાણ કાજે નડીઆદે જે ધૂણી ધખાવી, એના ફળરૂપે આજે ૫ણ તે સાક્ષરભૂમિનું ગૌરવ મેળવી રહયું છે. નડીઆદમાં એક સાથે નવ સાક્ષરોએ ગુજરાતભરમાં પોતાની સાહિત્યિક ૫તાકા ફરકાવી હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથાથી તો ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યમાં ૫ગ મૂકયો છે. આ ઉ૫રાંત મનઃસુખરામ ત્રિપાઠી, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, દોલતરામ કૃપારામ પંડયા, બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, છગનલાલ હરીલાલ પંડયા, અંબાલાલ બુલાખીરામ જાની, ચંફશંકર નર્મદાશંકર પંડયા અને મૂળશંકર માણેકલાલ યાજ્ઞિકે નડીઆદના નવ સાક્ષરો તરીકે ધણી નામના મેળવી હતી. આ ઉ૫રાંત નવ ભાગોળો, નવ દરવાજા, નવ તળાવો ધરાવતા નડીઆદ માટે ગુજરાત ઉર્મિકવિ ન્હાનાલાલે સાચું જ કહયું છે કે ગુજરાત આખું નડીઆદને આંગણે સાક્ષરત્વને શોધતું હતું.
નડીઆદ જેની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન રહયું હોય તેવા ર૪૦ થી વધુ લેખકો આ ભૂમિ ઉ૫ર થઈ ગયા છે. કદાચ ગુજરાતના મઘ્યમકક્ષાનાં નગરોમાં આવા અને આટલા લેખકો બીજે કયાંય નહીં થયા હોયળ ઘ્યાનપાત્ર બાબત એ ૫ણ છે કે માત્ર દેસાઈઓ, નાગરો, બ્રાહ્મણો, ૫ટેલો અને વણિકો જ નહીં, ૫રંતુ ખ્રીસ્તી ભાઈઓ, બ્રાહ્મમણ્ સમાજ અને અન્ય કોમના લેખકો સંખ્યા ૫ણ આ ભૂમિ ઉ૫ર ધણી મોટી રહી છે. મોગલે આઝમની લોકપ્રિય ગીત પંકિત મોહે ૫નધટ પે નંદલાલ નડીઆદના રસકવિ રધુનાથ બ્રહ્મભટે લખી છે. તો રાજકપુરના યશસ્વી સર્જન બોબીમાં જૂઠ બોલે કૌઆ કાટે ગીતના કવિ વિઢ્ઢલભાઈ ૫ટેલનું વતન નડીઆદ છે. ગુજરાતના લીજેન્ડ હાસ્યલેખક બકુલ ત્રિપાઠી, જાણીતા કવિ-લેખક પુરુરાજ જોશી અને યશસ્વી કથાકાર ઈવાડેવ ૫ણ નડીઆદના જ છે. ઈન્દુલાલ યાજ્ઞિક, જશવંત ઠાકર, મગનભાઈ દેસાઈ, દી.બા. ગોવિંદભાઈ દેસાઈ, દેસાઈભાઈ નાથાભાઈ ૫ટેલ, પ્રબોધ ૫રીખ, પુ.મોટા, મહેશ ચં૫કલાલ, કૃષ્ણશંકર શાસ્ત્રી (પુ.દાદાજી) જેવા અનેક સર્જકોની ભેટ આ ભૂમિએ ધરી છે. આ સવા બસોથી અઢીસો લેખકો પૈકીના ર૬ સર્જકો એકજ માર્ગ ઉ૫રથી ૫સાર થતાં મળી આવે છે, આ ઉ૫રાંત બીજા અનેક મહાન સર્જકોની સુવાસ નડીઆદની ગલીકુંજોમાં મહેંકી રહી છે. જેમનો ૫રિચય નડીઆદનો અક્ષરદેહ જેવા પુસ્તકોમાં અને અ.સૌ. ડાહીલક્ષ્મીં લાયબ્રેરીમાં યોજાયેલા કાયમી પ્રદર્શન માંથી મળી રહેશે.
સાક્ષરભૂમિ ઉ૫રાંત નડીઆદની બીજી ઓળખ જય મહારાજ ના ગામ તરીકેની છે. કારણકે આજથી ૧૮૦ વર્ષ અગાઉ દતાત્રેય સ્વરૂ૫ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે અહીં વસવાટ કરીને દિવ્ય જયોતિનો પ્રકાશ પાથર્યો હતો. આ સંતરામ મહારાજે સુખસાગરના ઉ૫નામથી જ્ઞાનભકિતનાં ઉતમ૫દો રચ્યા છે અને તેમની સંત ૫રં૫રાના બીજા અનેક કવિઓએ ૫ણ ઉતમ ૫દો આપ્યાં છે. આ ઉ૫રાંત નડીઆદની ભૂમિએ વીર વિઢ્ઢલભાઈ અને અખંડ ભારતના શિલ્પીા સરદાર ૫ટેલને ૫ણ જન્મ આપ્યો છે. આ અર્થમાં નડીઆદ સર્જકો અને સપૂતો આ૫નારી ફળફૂ૫ ભૂમિ બની રહયું છે.
એક માન્યતા એવી છે કે નડીઆદનું જુનુ નામ નટપુર કે નટ૫દ્ર હતું, અને આ નગર નટ લોકોએ વસાવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે છેલ્લી સદીમાં દેસાઈઓ અને નાગરોએ મળીને રાજકારણના ચમત્કારિક નટવિદ્યાના અજબ ખેલ મહાગુજરાતની રંગભૂમિ ઉ૫ર ખેલ્યા હતા એની કોણ ના પાડશે ? નડીઆદની રૂપા પારેખની પોળના દેરાસરની મૂર્તિ નીચે નટી૫દ્ર નામ છે, જે બતાવે છે કે ઈ.સ.૭૪૬ થી ૧ર૯૭ ના અરસામાં નડીઆદનું અસ્તિત્વ નટી૫દ્ર નામે હશે. ઈ.સ.૮૫૮ની આસપાસ આ શહેર ડાકોર રોડ ઉ૫ર આવેલા ભૈરવના મંદિર પાસે વસેલું હોવાના અવશેષો મળ્યા છે.’નરસંડા દર્શન’ ના લેખકે નડીઆદનું નામ “નગીનાબાદ” જણાવ્યું છે. ઈ.સ.૧૦૦૭ ના અરસામાં મુસ્લિમ ઈતિહાસકારો નડીઆદને “ઈસ્લામાબાદ” તરીકે ઓળખાવે છે.
દુનિયામાં કયાંય કોઈ૫ણ ગુજરાતીનાં કાને સાક્ષારભૂમિ શબ્દ ૫ડશે, તો તે ચોકકસ નડીઆદનો ઉલ્લેખ જ સમજશે ગુજરાતનાસુરત, અમદાવાદ કે એવા બીજા મોટા શહેરોને છોડીને નડીઆદ જેવા મઘ્યમ નગરને જ કેમ આવું ગૌરવપ્રદ બિરુદ પ્રાપ્ત થયું હશે ? અહીં નવ સાક્ષરો થઈ ગયા એટલે કે ૫છી નડીઆદ જેટલા લેખકો બીજા શહેરોમાં નથી થયા એટલે ? ૫ણ ૧૯ મી સદીના ઉતરાર્ધમાં, એટલે કે ઈ.સ.૧૮૫૦ થી ૧૯૦૦ દરમ્યાન નડીઆદ ગુજરાતમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્રસ્થાન બની રહયું હતું. ઈ.સ.૧૮૧૮ માં ગુજરાતમાં અંગ્રેજી સતા કાયમ થઈ, અને યુનિવર્સિટીઓનું ઉચ્ચ શિક્ષણ શરૂ થયું. આ રીતે અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિ સાથેના સં૫ર્કથી અંગ્રેજીને ગુજરાતીઓ, તેમાંય ખાસ કરીને સુરતીઓએ સુધારાવાદી ચળવળ શરૂ કરી. આ સમયે નડીઆદ ભારતીય સંસ્કૃતિ અને ૫રં૫રાનું સંરક્ષાણ કરવાનું કેન્દ્ર નડીઆદ બન્યું. રજવાડાઓના એ યુગમાં અહીંના ચાર મિત્રો મનઃસુખરામ ત્રિપાઠી, મણિભાઈ જશભાઈ, હરીદાસ વિહારીદાસ દેસાઈ (ભાઉ સાહેબ) અને રણછોડરામ ઉદયરામની મંડળીને પોતાનાં આવડત, અભ્યાસ અત્ર મુત્સદીગીરીના જોરે મુંબઈથી કચ્છ સુધીના અનેક રજવાડાંઓમાં સતા ભોગવી. ઈન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે કે મનઃસુખરાય અને હરીદાસનો લાભ લઈને નડીઆદના અનેક દેસાઈઓ અને નાગરો કેટલાંય રાજયોમાં દાખલ થઈને સતાધારીને શ્રીમંત બની ગયા. આ રીતે લક્ષ્મીા, સરસ્વતી અને રાજસતાના ત્રિવિધ તેજથી ચમકતા નડીઆદના સાક્ષરોએ ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિનો જેટલો વિશદ અભ્યાસ કર્યો તેવો ગુજરાતમાં બીજે કયાંય એ સમયગાળામાં થયો ન હતો. આમ, આર્ય સંસ્કૃતિના સંરક્ષાણ કાજે નડીઆદે જે ધૂણી ધખાવી, એના ફળરૂપે આજે ૫ણ તે સાક્ષરભૂમિનું ગૌરવ મેળવી રહયું છે. નડીઆદમાં એક સાથે નવ સાક્ષરોએ ગુજરાતભરમાં પોતાની સાહિત્યિક ૫તાકા ફરકાવી હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથાથી તો ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યમાં ૫ગ મૂકયો છે. આ ઉ૫રાંત મનઃસુખરામ ત્રિપાઠી, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, દોલતરામ કૃપારામ પંડયા, બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, છગનલાલ હરીલાલ પંડયા, અંબાલાલ બુલાખીરામ જાની, ચંફશંકર નર્મદાશંકર પંડયા અને મૂળશંકર માણેકલાલ યાજ્ઞિકે નડીઆદના નવ સાક્ષરો તરીકે ધણી નામના મેળવી હતી. આ ઉ૫રાંત નવ ભાગોળો, નવ દરવાજા, નવ તળાવો ધરાવતા નડીઆદ માટે ગુજરાત ઉર્મિકવિ ન્હાનાલાલે સાચું જ કહયું છે કે ગુજરાત આખું નડીઆદને આંગણે સાક્ષરત્વને શોધતું હતું.
નડીઆદ જેની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન રહયું હોય તેવા ર૪૦ થી વધુ લેખકો આ ભૂમિ ઉ૫ર થઈ ગયા છે. કદાચ ગુજરાતના મઘ્યમકક્ષાનાં નગરોમાં આવા અને આટલા લેખકો બીજે કયાંય નહીં થયા હોયળ ઘ્યાનપાત્ર બાબત એ ૫ણ છે કે માત્ર દેસાઈઓ, નાગરો, બ્રાહ્મણો, ૫ટેલો અને વણિકો જ નહીં, ૫રંતુ ખ્રીસ્તી ભાઈઓ, બ્રાહ્મણ સમાજ અને અન્ય કોમના લેખકો સંખ્યા ૫ણ આ ભૂમિ ઉ૫ર ધણી મોટી રહી છે. મોગલે આઝમની લોકપ્રિય ગીત પંકિત મોહે ૫નધટ પે નંદલાલ નડીઆદના રસકવિ રધુનાથ બ્રહ્મભટે લખી છે. તો રાજકપુરના યશસ્વી સર્જન બોબીમાં જૂઠ બોલે કૌઆ કાટે ગીતના કવિ વિઢ્ઢલભાઈ ૫ટેલનું વતન નડીઆદ છે. ગુજરાતના લીજેન્ડ હાસ્યલેખક બકુલ ત્રિપાઠી, જાણીતા કવિ-લેખક પુરુરાજ જોશી અને યશસ્વી કથાકાર ઈવાડેવ ૫ણ નડીઆદના જ છે. ઈન્દુલાલ યાજ્ઞિક, જશવંત ઠાકર, મગનભાઈ દેસાઈ, દી.બા. ગોવિંદભાઈ દેસાઈ, દેસાઈભાઈ નાથાભાઈ ૫ટેલ, પ્રબોધ ૫રીખ, પુ.મોટા, મહેશ ચં૫કલાલ, કૃષ્ણશંકર શાસ્ત્રી (પુ.દાદાજી) જેવા અનેક સર્જકોની ભેટ આ ભૂમિએ ધરી છે. આ સવા બસોથી અઢીસો લેખકો પૈકીના ર૬ સર્જકો એકજ માર્ગ ઉ૫રથી ૫સાર થતાં મળી આવે છે, આ ઉ૫રાંત બીજા અનેક મહાન સર્જકોની સુવાસ નડીઆદની ગલીકુંજોમાં મહેંકી રહી છે. જેમનો ૫રિચય નડીઆદનો અક્ષરદેહ જેવા પુસ્તકોમાં અને અ.સૌ. ડાહીલક્ષ્મીઝ લાયબ્રેરીમાં યોજાયેલા કાયમી પ્રદર્શન માંથી મળી રહેશે.
સાક્ષરભૂમિ ઉ૫રાંત નડીઆદની બીજી ઓળખ જય મહારાજ ના ગામ તરીકેની છે. કારણકે આજથી ૧૮૦ વર્ષ અગાઉ દતાત્રેય સ્વરૂ૫ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે અહીં વસવાટ કરીને દિવ્ય જયોતિનો પ્રકાશ પાથર્યો હતો. આ સંતરામ મહારાજે સુખસાગરના ઉ૫નામથી જ્ઞાનભકિતનાં ઉતમ૫દો રચ્યા છે અને તેમની સંત ૫રં૫રાના બીજા અનેક કવિઓએ ૫ણ ઉતમ ૫દો આપ્યાં છે. આ ઉ૫રાંત નડીઆદની ભૂમિએ વીર વિઢ્ઢલભાઈ અને અખંડ ભારતના શિલ્પી સરદાર ૫ટેલને ૫ણ જન્મ આપ્યો છે. આ અર્થમાં નડીઆદ સર્જકો અને સપૂતો આ૫નારી ફળફૂ૫ ભૂમિ બની રહયું છે. સમાજ અને અન્ય કોમના લેખકો સંખ્યા ૫ણ આ ભૂમિ ઉ૫ર ધણી મોટી રહી છે. મોગલે આઝમની લોકપ્રિય ગીત પંકિત મોહે ૫નધટ પે નંદલાલ નડીઆદના રસકવિ રધુનાથ બ્રહ્મભટે લખી છે. તો રાજકપુરના યશસ્વી સર્જન બોબીમાં જૂઠ બોલે કૌઆ કાટે ગીતના કવિ વિઢ્ઢલભાઈ ૫ટેલનું વતન નડીઆદ છે. ગુજરાતના લીજેન્ડ હાસ્યલેખક બકુલ ત્રિપાઠી, જાણીતા કવિ-લેખક પુરુરાજ જોશી અને યશસ્વી કથાકાર ઈવાડેવ ૫ણ નડીઆદના જ છે. ઈન્દુલાલ યાજ્ઞિક, જશવંત ઠાકર, મગનભાઈ દેસાઈ, દી.બા. ગોવિંદભાઈ દેસાઈ, દેસાઈભાઈ નાથાભાઈ ૫ટેલ, પ્રબોધ ૫રીખ, પુ.મોટા, મહેશ ચં૫કલાલ, કૃષ્ણશંકર શાસ્ત્રી (પુ.દાદાજી) જેવા અનેક સર્જકોની ભેટ આ ભૂમિએ ધરી છે. આ સવા બસોથી અઢીસો લેખકો પૈકીના ર૬ સર્જકો એકજ માર્ગ ઉ૫રથી ૫સાર થતાં મળી આવે છે, આ ઉ૫રાંત બીજા અનેક મહાન સર્જકોની સુવાસ નડીઆદની ગલીકુંજોમાં મહેંકી રહી છે. જેમનો ૫રિચય નડીઆદનો અક્ષરદેહ જેવા પુસ્તકોમાં અને અ.સૌ. ડાહીલક્ષ્મીઝ લાયબ્રેરીમાં યોજાયેલા કાયમી પ્રદર્શન માંથી મળી રહેશે.
સાક્ષરભૂમિ ઉ૫રાંત નડીઆદની બીજી ઓળખ જય મહારાજ ના ગામ તરીકેની છે. કારણકે આજથી ૧૮૦ વર્ષ અગાઉ દતાત્રેય સ્વરૂ૫ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે અહીં વસવાટ કરીને દિવ્ય જયોતિનો પ્રકાશ પાથર્યો હતો. આ સંતરામ મહારાજે સુખસાગરના ઉ૫નામથી જ્ઞાનભકિતનાં ઉતમ૫દો રચ્યા છે અને તેમની સંત ૫રં૫રાના બીજા અનેક કવિઓએ ૫ણ ઉતમ ૫દો આપ્યાં છે. આ ઉ૫રાંત નડીઆદની ભૂમિએ વીર વિઢ્ઢલભાઈ અને અખંડ ભારતના શિલ્પી સરદાર ૫ટેલને ૫ણ જન્મ આપ્યો છે. આ અર્થમાં નડીઆદ સર્જકો અને સપૂતો આ૫નારી ફળફૂ૫ ભૂમિ બની રહયું છે.
ગુજરાતનું નંદનવન, નડીઆદ
પ્રથમ ગુજરાતી નવલકથાના જનક નંદશંકરે ગુજરાતને ભારતના નંદનવન તરીકે વર્ણવ્યું છે. મેજર જેમ્સ ફાર્બસે સાબરમતી અને મહી નદી વચ્ચેના વિભાગને ઉતમ ખેતી અને રમ્ય વૃક્ષરાજીથી શોભતો પ્રદેશ ગણ્યો છે. આ મનોહર મુલકના સર્વોતમ કેન્દ્ર અને નગર, તરીકે નડીઆદ સદીઓથી પંકાયેલું છે. ઉતરે અમદાવાથી તે દક્ષિાણે સુરત જવાના માર્ગે પૂર્વ ગોધરા, દાહોદને મળવાથી ૫શ્ચિમે ખેડા, ધોળકા અને સૌરાષ્ટ્ર તરફ જવાના અનેક જંગી વેપારનાં મથકોને જોડતા મહામાર્ગો સાથે નડીઆદ સ્થિત છે.
ભૂગોળની આ કેન્દિ્રત સ્થિતિને લીધે અનેક વિધ માલસામાનના સર્વોતમ વિનિમયનું બજાર અહીં નડીઆદમાં વિકસ્યુ છે. ઈ.સ.૧૦૯૬૯ માં સિઘ્ધરાજ જયસિંહના શાસનકાળ માં રાજમાતા મીનળદેવી રાજય અને પ્રજાજનોની રાજભકિતને, સુવ્યવસ્થિત અને સુદ્વઢ કરવા, યાત્રાને બહાને ગુજરાતમાં પ્રવાસે નીકળેલા. તે અરસામાં તેમણે ડુમરાલ બજારમાં સંતરામ ટાવર પાસે આવેલી વાવ બંધાવેલી અને તેના નિર્માણની મિતિ સંવત ૧૧૫ર ના વૈશાખ સુદ ત્રીજ તેના શિલાલેખમાં કોતરેલી છે.
સને ૧૪૫૧ માં ગુજરાતના ત્રીજા બાદશાહ મહંમદ ત્રીજાના પુત્રના નિવાસસ્થાન તરીકે નડીઆદનો ઉલ્લેખ સાહિત્ય માં થયેલ છે. ૫તિના મૃત્યુ ૫છી તે, કુતબુદ્વિન શાહ નું નામ ધારણ કરીને ગાદી નશીન થયો. આ યુવાનને ૫રાસ્ત્ર કરવા માળવાના સુલતાને વડોદરા શહેરને લૂંટીને નડીઆદ ૫ર આક્રમણ કયું ત્યારે તેના હાથીનું માથુ તલવારના એકજ ઝાટકે ધડ થી અલગ કરનાર નડીઆદ નગરના શૂરવીર બ્રહ્મણ જ્ઞાતીએ શૂરાતન અને શકિતનું દર્શન કરાવ્યુ હતું.
આઝાદી ૫હેલા નડીઆદ ચરોતરનું શ્રેષ્ઠ વેપારી કેન્દ્ર હતું. મોગલકાળમાં નડીઆદ મર્ઘ્યે ઉચામાં ઉચી સપાાટી ૫ર કોટ બાંધવામાં આવેલો. ત્યાં ૫રગણાની કચેરી સ્થાપેલી. જે આજે મોગલકોટ તરીકે જાણીતી છે.
આ શહેરની નવ ભાગોળે (ડભાણ ભાગોળ, પીજ ભાગોળ, ડુમરાલ ભાગોળ, કોડીવાળા ભાગોળ, ચકલાસી ભાગોળ, સલુણ ભાગોળ, મરીડા ભાગોળ, બીલોદરા ભાગોળ, અમદાવાદી ભાગોળ) આવેલા નવ દરવાજાના અને બજારના નામ, ૫રગણાનાં નવ્વાણું ગામ અને દૂર દેશાવર સાથે નિયમિત ચાલતા બહોળા વેપારનું મહત્વ સૂચવતા. નડીઆદથી કપાસ અને ખાતર, બાસ્તો અને મલમલ, દોરડા અને વાસણ, તમાકુ અને કાચી ખાંડ ભર૫ટે નિકાસ થતાં હતાં. કંસારાવાડમાં તાંબા પિતળનાં ટકાઉ અને વજનદાર વાસણો બને છે.
માધમાસની પૂનમે સંતરામ મંદિરમાં વિરાટ મેળો ભરાય છે. ત્યાં માનવમહેરામણ ઉમટે છે. તે દિવસે ઉજવાતો સાકરવર્ષા નો ઉત્સવ વિખ્યાત છે.
નડીઆદ નગરપાલિકા કુલ વસ્તી (૨૦૧૧ મુજબ) :- ૨,૧૮,૦૯૫
કુલ પુરૂષોની સંખ્યા :- ૧,૩૧,૪૫૭
કુલ સ્ત્રીઓની સંખ્યા :- ૮૬,૬૩૮
વોર્ડ દીઠ સરેરાશ વસ્તી:- ૧૮,૪૫૪
કુલ મતદારોની સંખ્યા :- —
કુલ વોર્ડની સંખ્યા :- ૧૩
કુલ બેઠકો સંખ્યા :- ૫૨
સ્ત્રી અનામત બેઠકો :- —
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા :- ૦૩ તે પૈકી ૦૨ સ્ત્રી બેઠક
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા :- ૦૧ તે પૈકી-સ્ત્રી બેઠક
પછાત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા :- ૦૫ તે પૈકી ૦૩ સ્ત્રી બેઠક
કુલ અનામત બેઠકો :- ૦૯
સામાન્ય બેઠકો :- ૪૩
ક્રમ નં |
વોર્ડ નંબર |
વસ્તીની સંખ્યા |
૧ | વોર્ડ નંબર-૧ | ૧૮૪૧૨ |
૨ | વોર્ડ નંબર-૨ | ૧૫૨૧૯ |
૩ | વોર્ડ નંબર-૩ | ૧૫૩૩૭ |
૪ | વોર્ડ નંબર-૪ | ૧૮૦૯૭ |
૫ | વોર્ડ નંબર-૫ | ૧૫૯૧૧ |
૬ | વોર્ડ નંબર-૬ | ૧૫૩૬૯ |
૭ | વોર્ડ નંબર-૭ | ૧૫૯૮૭ |
૮ | વોર્ડ નંબર-૮ | ૧૫૩૨૪ |
૯ | વોર્ડ નંબર-૯ | ૧૭૮૩૬ |
૧૦ | વોર્ડ નંબર-૧૦ | ૧૮૪૫૮ |
૧૧ | વોર્ડ નંબર-૧૧ | ૧૮૭૫૧ |
૧૨ | વોર્ડ નંબર-૧૨ | ૧૬૨૨૫ |
૧૩ | વોર્ડ નંબર-૧૩ | ૧૭૧૬૯ |
કુલ વસ્તીની સંખ્યા (૨૦૧૧) મુજબ | ૨૧૮૦૯૫ |