પાણી પુરવઠા

નડીઆદ શહેરમાં મોટાભાગ માં WTP/TUBEWELL. આધારિત શુધ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નડીઆદ શહેર માં રોજનું 35 MLDપૈકી 10 MLD WTPનું પાણી તથા 25 MLD ટ્યુબવેલનું પાણી પૂરું પાડવામાં આવે છે. નડીઆદ શહેર માં 10 લાખ લીટરના 01 મોટા તથા અન્ય 0 નાના અન્ડર ગ્રાઉન્ડ સંપ અને 12 નાની મોટી ઓવરહેડ ટાંકીઓ છે જેના દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે. નડીઆદ શહેરમાં 50 ટ્યુબવેલ હાલમાં ચાલુ છે. જેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવામાં આવે છે

અનુ.

કર્મચારી નું નામ

હોદ્દો

મોબાઇલ નંબર

શ્રી પરેશભાઈ ક્ષીરસાગર મદદનીશ ઈજનેર ૯૮૭૯૧૦૪૩૯૮ / ૮૧૨૮૫૭૨૭૨૭
શ્રી સુનીલભાઈ રાઠોડ ઇન્ચાર્જ ફિટર ૮૧૨૮૫૭૨૭૨૭
શ્રી ઇશાન પટેલ ઓફીસ ક્લાર્ક ૯૬૨૪૩૦૧૨૨૨
શ્રી સુરેશભાઈ ચૌહાણ ઈલેક્ટ્રીસીયન ૯૮૨૫૦૨૦૮૯૦