- લોખંડીપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મ સ્થળ
- સાહિત્યકારો ની ભૂમિ
- ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મ તથા કર્મ ભૂમિ
- ખેડા સત્યાગ્રહ નું મુખ્ય મથક (હિંદુઅનાથ આશ્રમ)
શૈક્ષણિકક્ષેત્ર
- સ્પોર્ટસ હોસ્ટેલ
- ડીમ યુનીવર્સીટી – ડી.ડી આઈ.ટી. એન્જીનીયરીંગ, ડેન્ટલ અને ફાર્મસી કોલેજ
- સંસ્કૃત પ્રાથમિક શાળા, બ્રહ્મષી સંસ્કાર ધામ
- જે.એસ. આયુર્વેદિક મહા વિદ્યાલય
- આઈ.ટી.પટેલ કોમર્સ કોલેજ
- ટી.જે.પટેલ કોમર્સ કોલેજ (અંગ્રેજી)
- સી.બી.પટેલ આર્ટસ કોલેજ
- સાયન્સ કોલેજ
- સુરજબા મહિલા આર્ટસ
- વિ.એમ.ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ
- ધર્મસિંહ દેસાઈ યુનીવર્સીટી
- ધર્મસિંહ દેસાઈ કોમર્સ કોલેજ
- જે એન્ડ જે સાયન્સ કોલેજ
- શારદામંદિર સ્કુલ
- ડી.પી. દેસાઈ સ્કુલ
- સ્વામી વિવેકાનંદ સ્કુલ
- પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ
- નોલેજસ્કુલ
ઔધોગિક ક્ષેત્ર
ધાર્મિકસ્થળો
- સંતરામ મંદિર
- માઈ મંદિર
- અંબા આશ્રમ
- હરિઓમ આશ્રમ
- અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ મંદિર કોલેજ રોડ,
- ભૈરવ મંદિર
- શ્રીમદ રામચંદ્ર આશ્રમ
- નારાયણ દેવ મંદિર
- સ્મૃતિ મંદિર (અમદાવાદી બજાર)
- જલારામ મંદિર (કપડવંજ રોડ)
- સાઈ બાબા મંદિર (ડાકોરરોડ)
મેડીકલ ક્ષેત્ર
- કીડની હોસ્પિટલ
- આયુર્વેદિક હોસ્પિટલ
- મહા ગુજરાત હોસ્પિટલ
- ડી.ડી.એમ. હાર્ટ ઇન્સ્ટીટ્યુટ
- એન.ડી. દેસાઈ હોસ્પિટલ (કોલેજરોડ)
- સિવિલ હોસ્પિટલ