ટેક્ષ વિભાગ

ઓનલાઈન પ્રોપર્ટી ટેક્ષ

ઘરવેરા / પ્રોપર્ટી ટેક્સ વિભાગની ફરિયાદ તથા અન્ય માહિતી માટે સંપર્ક

ઠરાવ (નગરપાલિકામાં ટેક્ષની દરવારી)

ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૯૯(૧) (૧) અન્વયે ક્ષેત્રફળ(કારપેટ એરિયા) આધારિત મિલકત વેરો નગરપાલિકા વિસ્તારોમાં લાગુ કરવા અંગેના કલમ ૯૯(ક)(૧) અન્વયેના નિયમો અંતર્ગત મિલકતવેરાની ગણતરી માટે નીચે મુજબ ના પરિબળો શ.વિ.વિભાગ ના ઠરાવ ક્રમાંક:નપલ ૧૦૦૭-૧૪૫૪ મ.તા.૧૧-૦૬-૨૦૦૭ તથા તા.૧૨-૦૫-૨૦૦૮ અન્વયે ધ્યાનમાં લેવામાં આવેલ છે.

મિલકત વેરો
બાંધકામ અધારીત આકારણી પદ્ધતિ અમલમાં આવેલ છે.

મિલકત વેરો ગણવા માટે નું સમીકરણ
બાધકામ (A1): = A1 X R X F1 X F2 X F3 X F4

કુલ ક્ષેત્રફળ (ચો.મી.) x બેઝીક રેટ(R) x સ્થળ પરિબળ(f1) x મિલકતનું આયુષ્ય પરિબળ(f2) x મિલકતનો ભોગવટો પરિબળ(f3) x મિલકત નો પ્રકાર પરિબળ(f4) = ક્ષેત્રફળ આધારિત મિલકત વેરો

ખુલ્લો પ્લોટ (A2) := A2 X R X F1 X F2 X F3 X F4

કુલ ક્ષેત્રફળ (ચો.મી.) x બેઝીક રેટ(R) x સ્થળ પરિબળ(f1) x મિલકતનું આયુષ્ય પરિબળ(f2) x મિલકતનો ભોગવટો પરિબળ(f3) x મિલકત નો પ્રકાર પરિબળ(f4) = ક્ષેત્રફળ આધારિત મિલકત વેરો

કુલ મિલકત વેરો := (A1 X R X F1 X F2 X F3 X F4)+( A2 X R X F1 X F2 X F3 X F4)

ખાસ પાણી કર

ક્રમ

ઉપયોગ નો પ્રકાર

કનેક્શન સાઈઝ

૧/૨ ૩/૪
રહેણાંક ૬૦૦ ૮૦૦
બિન રહેણાંક ૧૨૦૦ ૧૫૦૦
3 હોટલ, લોજ, ડેરી, ફેકટરી, આઈસ ફેક્ટરી, તબેલો, સિનેમા, ડાઈનીગ ફેકટરી ૨૨૫૦ ૩૪૦૦

સામાન્ય પાણી કર

ક્રમ

ઉપયોગ નો પ્રકાર

કનેક્શન સાઈઝ

રહેણાંક
બિન રહેણાંક

સામાન્ય દીવાબત્તી કર

ક્રમ

ઉપયોગ નો પ્રકાર

કનેક્શન સાઈઝ

રહેણાંક ૧૦૦
બિન રહેણાંક ૧૦૦

સામાન્ય સફાઈ કર

ક્રમ

ઉપયોગ નો પ્રકાર

કનેક્શન સાઈઝ

રહેણાંક ૧૦
બિન રહેણાંક 3૦
3 હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, સિનેમા, વાડી, હોસ્પિટલ, સર્વિસ સ્ટેશન, પાર્ટી પ્લોટ 3૦

ડ્રેનેજ કર

ક્રમ

ઉપયોગ નો પ્રકાર

કનેક્શન સાઈઝ

રહેણાંક (૭૫), (૭૫-૧૦૦), (૧૦૧+)
૨૫૦, ૩૫૦, ૫૦૦
ક્ષેત્રફફળ આધારીત
બિન રહેણાંક ૮૦૦, ૧૨૦૦, ૧૬૦૦ ક્ષેત્રફફળ આધારીત
3 હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, સિનેમા, વાડી, હોસ્પિટલ, સર્વિસ સ્ટેશન, પાર્ટી પ્લોટ, આઈસ ફેક્ટરી ૧૦૦૦, ૨૦૦૦

પેનલ્ટી ચાર્જ

માંગણા બીલ માં દર્શાવેલ કોલમ નં.૫ (રિબેટ) તથા ૬(નોર્મલ રકમ) માં જણાવેલ છેલ્લી તારીખ સુધીમાં કરદાતા ટેક્ષ ભરવામાં નિષ્ફળ જાય ટો ૧૮% લેખે પેનલ્ટી ચાર્જ વસુલ કરવામાં આવશે.

શિક્ષણ ઉપકર કર

આકારણી

રહેણાંક

બીનરહેણાંક

૩૦૧ થી ૧૦૦૦ 3% ૭%
૧૦૦૧ થી ૨૫૦૦ ૫% ૧૧%
૨૫૦૧ થી ૪૫૦૦ ૬% ૧૪%
૪૫૦૧ થી ૬૦૦૦ ૭% ૧૬%
૬૦૦૦ થી વધારે ૧૦% ૨૦%

નોંધ : વધુમાં વેરાની દરેક વિગતવાર માહિતી માગણા બીલના પાછળના ભાગમાં દર્શાવેલ છે.