સંક્ષિપ્ત પરિચય

નડીઆદ નગરની સ્થાપના તથા વિકાસ યાત્રા એક માન્યતા એવી છે કે નડીઆદનું જુનુ નામ નટપુર કે નટ૫દ્ર હતું, અને આ નગર નટ લોકોએ વસાવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે છેલ્લી સદીમાં દેસાઈઓ અને નાગરોએ મળીને રાજકારણના ચમત્કારિક નટવિદ્યાના અજબ ખેલ મહાગુજરાતની રંગભૂમિ ઉ૫ર ખેલ્યા હતા એની કોણ ના પાડશે ? નડીઆદની રૂપા પારેખની પોળના દેરાસરની મૂર્તિ નીચે નટી૫દ્ર નામ છે, જે બતાવે છે કે ઈ.સ.૭૪૬ થી ૧ર૯૭ ના અરસામાં નડીઆદનું અસ્તિત્વ નટી૫દ્ર નામે હશે. ઈ.સ.૮૫૮ની આસપાસ આ શહેર ડાકોર રોડ ઉ૫ર આવેલા ભૈરવના મંદિર પાસે વસેલું હોવાના અવશેષો મળ્યા છે.’નરસંડા દર્શન’ ના લેખકે નડીઆદનું નામ “નગીનાબાદ” જણાવ્યું છે. ઈ.સ.૧૦૦૭ ના અરસામાં મુસ્લિમ ઈતિહાસકારો નડીઆદને “ઈસ્લામાબાદ” તરીકે ઓળખાવે છે.

Santram Temple
SCHOOL AND COLLEGE

The School & College offers a broad-based, liberal education in the tradition. Major concentrations are focused in the Humanities, the Fine and Performing Arts, and the Social and Natural…

URBAN DEVELOPMENT

Urban planning is a technical and political process concerned with the use of land and design of the urban environment, including transportation networks, to guide and ensure the orderl…

HERITAGE SOCIETY
heritage1

ઓનલાઈન પ્રોપર્ટી ટેક્ષ

ફોટો ગેલેરી